Question
આપણે ________ આપણે હાલીએ. (ભરોસે, સંગાથે)

Answer

ભરોસે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“ભગવાન જો છે તો તેનું મોઢું કઈ ______માં છે ?” (બાજુ, દિશા)
દુર્યોધનની મદદે ______ દેશનો રાજા સુશર્મા આવ્યો. (વિદર્ભ, ત્રિગર્ત)
સુંદર _____, આભ વિશાળ. (વાદળ, તારા)
રામજી મગનનો ______ હતો. (મિત્ર, ભાઈ)
ભામાશા __________ બેઠા અને સામે બેઠેલા મારવાડી વેપારી જગડુશા સાથે વાતમાં છે. (ગાદીખાટલે, ગાદીતકિયે)
જેસલમેરની નજીક રેતીના ______જોવા મળે છે. (ડુંગરો, ઢૂવાઓ)
સુભદ્રાનાં લગ્ન ______ સાથે થયાં હતાં. (અર્જુન, ભીમ)
આઝાદીના ______________ મહોત્સવની ઉજવણીમાં મુખ્ય મહેમાન કાલે સવારે સ્માર્ટ બોર્ડ સિસ્ટમનું લોકાર્પણ કરવાના છે.(શતાબ્દી, અમૃત)
અભિમન્યુના શરીર પર ઠેકઠેકાણે ______ પડયા હતા. (ચાઠાં, ઘા)
સહુ _________ ફાળિયાં પહેરીને નદીમાં સ્નાન કર્યું. (બહારવટિયાએ, ગામલોકોએ)