Question
$ \triangle ABC $ માં $ \angle A = 53^\circ $ અને $ \angle B = 37^\circ $ હોય, તો $ \angle C = ......... (80^\circ , 90^\circ , 100^\circ ) $

Answer

$90$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ પરનાં બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળ નું $..............$ કહે છે.
નળાકારની વકસપાટીનું ક્ષેત્રફળ $= .................$
જો તપાસકર્તા એ પહેલાથી એકત્રિત થયેલી માહિતી ના સ્ત્રોત માથી માહિતી મેળવી હોય તો આવી માહિતી ને $................$ માહિતી કહે છે.
ચતુષ્કોણ $ \text{ABCD}$ માં $ \angle A ; \angle B : \angle C : \angle D = 3 : 5 : 6 : 4 $ હોય, તો $\text{ABCD} .............$ ચતુષ્કોણ છે. $($સમબાજુ, સમાંતરબાજુ , ચક્રીય$)$
અર્ધગોળાનું ઘનફળ $= ………… \frac{1}{3} \pi r ^3, \frac{2}{3}\pi r ^3 , \frac{3}{4} \pi r ^3 $
ગોળાનું ઘનફળ $=................\left(4 \pi r^3, \frac{2}{3} \pi r^3, \frac{4}{3} \pi r^3\right)$
વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને $..............$ વચ્ચેનો પ્રદેશ છે .
ગોળાનું ઘનફળ $= …………… 4 \pi r ^3, \frac{2}{3} \pi r ^3 , \frac{4}{3} \pi r ^3$
ચતુષ્કોણની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતાં ચતુષ્કોણ ________ ચતુષ્કોણ છે. (સમબાજુ, લંબચોરસ, સમાંતરબાજુ)
$7$ સેમી ત્રિજ્યા અને $21$ સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ $................cm ^3$ થાય. $(1087, 1078, 3234)$