Question
$\mathrm{ABCD}$ એક ચતુષ્કોણ છે. સાબિત કરો $\mathrm{AB}+\mathrm{BC}+\mathrm{CD}+\mathrm{DA}>\mathrm{AC}+\mathrm{BD}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વેપારીના છ દિવસના વકરાની માહિતી નીચે મુજબ છે . તેને લંબ આલેખમાં દર્શાવો :
દિવસ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર
વકરો રૂ $1200$ $1350$ $1500$ $1250$ $1400$ $1100$
$( 1 )$ કયા વારે સૌથી વધુ વકરો થાય છે $?$ કેટલો $? ( 2 )$ કયા દિવસે સૌથી ઓછો વકરો થાય છે $?$ કેટલો $? ( 3 )$ મહત્તમ વકરો અને લઘુતમ વકરા વચ્ચેનો તફાવત જણાવો . $( 4 )$ બુધવાર અને શુક્રવારના વકરાની સંખ્યાનો ગુણોત્તર જણાવો .
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = - 1$ માટે કિંમત શોધો : ($i) 7x + 4 (x - 1) \ \ (ii) 3 (x – 2) - 5x + 10$
એક ઝાડ જમીન પરથી $6$ મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી $8$ મીટરે જમીનને અડકે છે, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો.
નીચેની રકમનું $3$ વર્ષનું વ્યાજમુદ્દલ શોધો. $(i)$ અમુક રકમ $8\%$ લેખે $3$ વર્ષ વ્યાજે મુકતા વ્યાજ ₹$2,880$ મળે છે તો મુદ્દલ શોધો. $(i)$ ₹$45,000$ નું $2$ વર્ષનું વ્યાજ ₹$5,850$ મળે છે તો વ્યાજનો દર શોધો.
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનાં માપ $16$ સેમી અને $30$ સેમી છે. તેની પરિમિતિ શોધો. 
નીચેની સંખ્યાઓને અતિસંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. $(i) -86 \ \ (ii) 2545$
એક વેપારી એક જૂનું ટીવી રૂ.$3500$ માં ખરીદે છે. બજારમાં તે ન વેચાતાં કિંમત ઘટાડીને રૂ.$3325$ માં વેચી દે છે, તો વેપારીને થયેલી ખોટના ટકા શોધો.

એક શાળાના વિદ્યાર્થીઓએ પસંદ કરેલ રમત દર્શાવતો લંબ આલેખ નીચે મુજબ છે.
$( 1 )$ સૌથી વધુ રમત કઈ પસંદ થાય છે $?$ કેટલા વિદ્યાર્થીઓ તેને પસંદ કરે છે $?$
$( 2 )$ ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે છે $?$
$( 3 )$ હૉકી કરતાં વૉલીબૉલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ ઓછા છે કે વધારે $?$ કેટલાં $?$
$( 4 ) 100$ કે તેથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરતાં હોય તેવી રમત કઈ છે $?$
$\triangle PQR$ રચો, જેમાં $PQ = 6$ સેમી અને કર્ણ $PQ = 7.5$ સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
એક સમબાજુ ચતુષ્કોણનાં વિકર્ણોનાં માપ $10$ સેમી અને $24$ સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો.