Question
અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો?

Answer

સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free