Question
અહોમ રાજા સિબ સિહે જૈન ધર્મને આશ્રય આપ્યો હતો.

Answer

ખોટું. અહોમ રાજા સિબ સિહે હિન્દુ ધર્મને આશ્રય આપ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વન્ય પ્રાણી દિવસ $4$ ઑક્ટોબરે ઊજવવામાં આવે છે.
મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના $1/6$ ભાગ જેટલો હતો.
દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
અકબર માત્ર $14$ વર્ષની ઉંમરે દિલ્લીનો બાદશાહ બન્યો હતો.
ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા.
મોસમી પવનો ઋતુ પ્રમાણે દિશા બદલે છે.
રાજા સવાઈ જયસિહે જોધપુર, બિકાનેર, શિરોહીમાં વેધશાળાઓ બનાવી હતી.
રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર” કહે છે.
મહાસાગરના ગરમ પ્રવાહો વિષુવવૃત્ત તરફથી ધ્રુવો તરફ વહે છે.
ચંદેલોએ બુંદેલખંડમાં મોટાં ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું.