Question
અખાએ જમનાને શા માટે કંઠી ધડી આપી ?

Answer

જમનાએ તેના ત્રણસો રૂપિયા અખાના ઘરે મૂકવા આપી રાખ્યા હતા. હવે જમનાને કંઠી પહેરવાનો વિચાર થયો, તેથી અખાએ તેને કંઠી ઘડી આપી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અખાએ રાજની ટંકશાલમાં કેટલા સમય કામ કર્યું ?
સાઇકલ, સ્કૂટરને મોટર કશું જ વેનિસની ભૂમિને સ્પર્શે નહિ, શા માટે ?
બુધો પહેલીવાર વળાવિયાના કામે ગયો ત્યારે તેની માતાએ તેને વિદાય આપતાં શું કહ્યું ?
બિસ્મિલ્લાખાંએ લોકો સમક્ષ સૌ પ્રથમ ક્યારે શરણાઈ વાદનનો કાર્યક્રમ કર્યો ?
એથેન્સના રાજ્યકર્તાઓ સોક્રેટીસ પર કેમ અકળાવા લાગ્યા ?
કારવાર તરફની સ્ત્રીઓને રોજ માથામાં નાંખવા શું જોઈએ ?
ઉજમકાકીનાં મૃતદેહ પાસે બેસીને પૂંજા મેજર શું વાંચતા હતાં ?
નાટકમાં જોઈતાં મુગટ કોણ બનાવી આપતા ?
આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામના સર્જનોમાં કોનાં શૃંગારનું વર્ણન જુએ છે ?
પ્રભાશંકરે કેટલા વર્ષે લગ્ન કર્યા ? આણું કરવા સાસરે ગયા ત્યારે પારવતીને શું કહ્યું ?