Question
અમથાલાલની કઈ ટેવ તમને ન ગમી ? કેમ ?

Answer

અમથાલાલ આળસ કરે છે એ ટેવ મને ન ગમી. કારણ કે તેમણે ટપુ માટે લીધેલાં જાંબુ પોતે આપવા જવાને બદલે બીજાને હાથે મોકલવાનું વિચાર્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free