Question
અનેક$-$એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.

Answer

ધારો કે, $f: A\rightarrow B$ છે. જો પ્રદેશ ગણના બે ભિન્ન ઘટકો $x_1, x_2,$ માટે $f(x_1) = f(x_2)$ થાય તો વિધેય $f$ ને અનેક$-$એક વિધેય કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક $25$ ઇંચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક $20 \%$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમિષ્ટ તપાસમાં સમષ્ટિના દરેક એકમની તપાસ કરવામાં આવે છે.
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
$(x+a)^4$ના વિસ્તરણના સહગુણકો લખો.
ગુણાત્મક માહિતી એટલે શું ?
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $- \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
જો $r=1$ હોય, તો $S _n$મેળવવાનું સૂત્ર લખો.
એક માહિતીના ત્રણ ચતુર્થકો 12, 20 અને 15 છે, તો ચતુર્થક વિચલન શોધો.
$'\text{TUESDAY}\ ’$ શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે $?$
15 અવલોકનોના સમૂહમાં 8મા અવલોકનોની કિંમત 250 હોય, તો મધ્યસ્થની કિંમત શોધો.