MCQ
$\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. $\angle A : \angle B =2: 3$ હોય, તો $\angle B$ = _________ .
  • A
    36°
  • B
    18°
  • 54°
  • D
    63°

Answer

Correct option: C.
54°
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ ∆ ABC $ માં $AB = 9$ સેમી , $BC = 12$ સેમી અને $AC = 15$ સેમી છે , તો  $AC$ પરના વેધ $BM$ ની લંબાઈ $…………..$ સેમી છે .
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $70$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્રથી અંતર $21$ સેમી છે, તો $AB = ……………$ સેમી.
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ $…………..$ હોય.
પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ $.........$ માટે થતો હતો.
$ 85 \times 75 = …….. $
$ 6\sqrt{20} ÷ 2\sqrt{5} = .........$
$\sqrt{5} \times \sqrt{5}$ એ __________ સંખ્યા છે.
$ 616 \ cm^2 $ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા ગોળાની ત્રિજ્યા $=.........$ સેમી .
બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને $…………..$ કહેવાય છે.
અભિવ્યક્તિ __________ બહુપદી છે.