Question
અંતે લેખકને આંજણી કેવી રીતે મટી?

Answer

અંતે લેખક પાછા દાક્તરની પાસે ગયા. તેમના આસિસ્ટંટે દવાઓનો ડુંગર સાફ કર્યો.
દાક્તરે આંજણી પર નસ્તર મૂક્યું. લેખકને તેનાથી આરામ થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ન્યુયૉર્કમાં લેખકને એક હબસીએ શા માટે મદદ કરી ?
કુતમ્માએ દાગીના ઘડાવવાની કેમ ના પાડી દીધી?
લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યાં હતાં?
લેખકને આંજણી માટે દુકાનદાર અને ત્યાં આવેલા ગૃહસ્થે કયો ઉપાય બતાવ્યો ?
રહ્યાં-સહ્યાં પંખીઓ ઉદાસ આંખે આપણને “ખમૈયા” કરવાનું શા માટે કહે છે ?
લેખિકા શાળાના ચૅરમૅનના ઘરે રાતવાસો કરવા ગયાં, ત્યાં તેમનો સત્કાર કેવી રીતે થયો ?
મૂલ્યઘડતરની વાત લેખક કયા ઉદાહરણ થી કેવી રીતે સમજાવે છે ?
મગને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે...
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રેએ શું કહ્યું ?
ગામલોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા?