Question
અર્જુનને ચક્રવ્યૂહ ભેદવાથી અટકાવવા કૌરવોએ શી યોજના કરી?

Answer

અર્જુનને ચક્રવ્યૂહ ભેદવાથી અટકાવવા કૌરવોએ આવી યોજના વિચારી : દુર્યોધનની મદદે આવેલો ત્રિગર્ત દેશનો રાજા સુશર્મા અર્જુનને યુદ્ધ માટે લલકારશે. તેથી અર્જુન ક્ષત્રિયધર્મ નિભાવવા સુશર્માની પાછળ જશે. આમ, અર્જુન યુદ્ધમેદાનથી દૂર થઈ જશે. પરિણામે કૌરવોને ચક્રવ્યૂહ દ્વારા જીત માટેનું મોકળું મેદાન મળી જશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free