Question
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાકાય -

Answer

કદાવર, મોટા શરીરવાળું
વાક્ય: ભીમનું શરીર જ એટલું બધું કદાવર હતું કે એને 'મહાકાય' કહેવો જ પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
મમ્મીએ ગોળના ગોળ લાડવા બનાવ્યા.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
કામચલાઉ
જાતિવાચક સંજ્ઞા :
ગાય આપણી માતા છે.
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
મોર વધુ ઊંચે ઊડી શકતો નથી. તેનાં પીંછાં ભારે હોય છે.
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
મને લખવું ગમતું નથી. મમ્મી મને લખાવે છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
જશોદાનો લાલ લાલ રંગના વાધામાં શોભી રહ્યો હતો.
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ભીખુ આવતાં જતાં લોકો સામે જોઈ રહ્યો હતો. મનમાં કંઈક બબડી રહ્યો હતો.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
વીજચુંબક
જાતિવાચક સંજ્ઞા :
વાઘ હિંસક પ્રાણી છે.
ક્રિયાવિશેષણ ઓળખાવો :
પાયલ હંમેશા પ્રાર્થના કરે છે.