Question
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાનાયક -

Answer

પ્રશિષ્ટ સાહિત્યકૃતિ અથવા તો ચલચિત્રાદિમાં વ્યાપક રીતે છવાઈ જતો સમર્થ અને પ્રતિભાશાળી નાયક
વાક્ય: અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને 'મહાનાયક' બની ગયા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
સફરજન
વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
મારી બેની અમરવેલ / નાગરવેલનો છોડ છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો.
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image
વિશેષણ ઓળખાવો:
અમારી શાળા મોટી છે.
વિશેષણ ઓળખાવો:
મને ગુજરાતી ભાષા સરળ લાગે છે.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
મને પણ જૂઠું બોલી નાખવાનું મન થયું કે હું ઈડરથી આવ્યો છું.
વિશેષણ ઓળખાવો:
મીના સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમય તેનામાં જોતો હતો. એવાં જ મુગ્ધતા-વિસ્મય નિહાળું છું.
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
થાય