Question
અસતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$

Answer

જો આપેલ અસતત ચલની કિંમતને ધ્યાનમાં રાખીને સંચયી આવૃત્તિ$-$વિતરણ મેળવવામાં આવે તો તેને અસતત સંચયની આવૃત્તિ$-$ વિતરણ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
જો આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવકનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, તો માહિતીમાં કેવી વિષમતા છે તેમ કહેવાય $?$
જો ${ }^n C_x={ }^n C_y$હોય તો x અને y ના સંબંધના શક્ય બે વિકલ્પો જણાવો.
વિષમતાંક એટલે શું $?$ વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો.
આવૃત્તિ એટલે શું ?
ગુણોત્તર-શ્રેણીની વ્યાખ્યા લખો.
સમષ્ટિના પ્રાચલોની વ્યાખ્યા આપો.
ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે શું $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સારા નિર્ણમાં નિદર્શના એકમો સમયના એક જ ગાળામાં પસંદ થયેલા હોવા જેઈએ.
આપેલી માહિતીના અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનું કયું માપ મેળવશો ?