Question
ઔષધબાગમાં કઈ કઈ વનસ્પતિ હોઈ શકે?

Answer

ઔષધબાગમાં તુલસી, અરડૂસી, સરગવો, ગરમાળો, ગળો, હળદર, આદું, લીમડો વગેરે વનસ્પતિ હોઈ શકે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free