Question
અવયવ પાડો : $ 2x^2 + 7x + 3 $

Answer

$(2x + 1) (x + 3)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$y=x+5$
વિસ્તરણ કરો:
$\left(\frac{1}{2} x-\frac{2}{5}\right)^2$
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો $: x = 4y$
બે વર્તુળો બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ $AD$ અને $AC$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $B$ એ રેખાખંડ $DC$ પર આવેલું છે.
$ \angle P $ અને $ \angle Q $ પૂરકકોણ છે. જો $ \angle P = \angle Q + 35^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle Q $ શોધો.
નીચેના લંબવૃત્તીય શંકનું ઘનફળ શોધો : $(i)$ ત્રિજ્યા $6$ સેમી, ઊંચાઈ $7$ સેમી
સમીકરણના ચાર ઉકેલ શોધો:
5x + 3y = 16
$ 7\sqrt{5} $ , $ 7\over{\sqrt{5}} $ , $\sqrt{2} + 21, \pi – 2 $ એ અસંમેય સંખ્યાઓ છે કે નહી ચકાસો.
જો કોઈ ખૂણો અને તેનો પૂરકકોણ સમાન હોય તો તે ખૂણાનું માપ મેળવો.
(શેરીનો નકશો) એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર-દક્ષિણ દિશાઓ અને પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેમી = 200 મીટર માપ લઈ, તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ/શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો.
તમારા નમૂનામાં શહેરમાં ઘણીબધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર-દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ-પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે.દરેક છેદતી શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર-દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ-પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય, તો આપણે તેને છેદતી શેરી (2, 5) કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(i) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (4,3) તરીકે થઈ શકે ?
(ii) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (3,4) તરીકે થઈ શકે ?