Question
અવયવ પાડો : $ 49x^2 + 28xy + 4y^2 $

Answer

$(7x+2y) (7x+2y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણના ચાર ઉકેલ શોધો:
5x + 3y = 16
એક શંકુની ત્રિજ્યા $14$ સેમી અને તીયર્ક ઊંચાઈ $50$ સેમી તો તેનું ઘનફળ શોધો.
એક ઘનની બાજુની લંબાઈ $6$ સેમી છે , તો આ ઘનનાં પાર્શ્વ પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શોધો.
કિંમત મેળવો:
$(0.2)^3-(0.3)^3+(0.1)^3$
$14$ સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
જો (2, −3) એ 3x + ky = 18 નો એક ઉકેલ હોય, તો k ત્ની કિંમત શોધો.
આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે. તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો :
(1) $5 x^2-7 x+3 \sqrt{x}$
(2) $x^3+y^3+z^3-3 x y z$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c $ ની કિંમત શોધો :$ y - 2 = 0$
અવયવ પાડો. $2 x^2-7 x-15$
×ની કિંમત માટે બહુપદી $ x^2-7 x+12 $ નાં મૂલ્ય શોધો:
x = 3