Question
અવયવ પાડો : $ 6x^2 + 13 x + 6 $

Answer

$(3x + 2 ) (2x + 3 )$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$2 x^3+5 x^2-x-6$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2+14 x+33$
જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5}$ હોય, તો b ની કિંમત શોધો.
(શેરીનો નકશો) એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર-દક્ષિણ દિશાઓ અને પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેમી = 200 મીટર માપ લઈ, તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ/શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો.
તમારા નમૂનામાં શહેરમાં ઘણીબધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર-દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ-પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે.દરેક છેદતી શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર-દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ-પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય, તો આપણે તેને છેદતી શેરી (2, 5) કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(i) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (4,3) તરીકે થઈ શકે ?
(ii) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (3,4) તરીકે થઈ શકે ?
દ્રિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x +y =5$
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(2, 0)$.
શંકુના પાયાનો વ્યાસ $10.5$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે.તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો .
બહુપદી $ x^4 + x^3+ x^2 + x +1 $ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો.
આપેલ પદોની વ્યાખ્યા લખો.
$(i)$ રેખાખંડ
$(ii)$ સમાંતર રેખાઓ
સમીકરણના ચાર ઉકેલ શોધો : $3x -24 = 0$