Question
અવયવ પાડો : $8 x^3+27 y^3+36 x^2 y+54 x y^2$

Answer

આ પદાવલીને નીચે પ્રમાણે પણ લખી શકાય. $(2 x)^3+(3 y)^3+3\left(4 x^2\right)(3 y)+3(2 x)\left(9 y^2\right)=(2 x)^3+(3 y)^3+3(2 x)^2(3 y)+3(2 x)\left(3 y^2\right)$
$=(2 x+3 y)^3$ (નિત્યસમ vi નો ઉપયોગ કરતાં) $=(2 x+3 y)(2 x+3 y)(2 x+3 y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો:
(3x - 1)(3x + 4)
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $
યુક્લિડની કોઈપણ બે પૂર્વધારણાઓ લખો.
તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ $10.5$ સેમી તેની અંદર સપાટીને $ 100 \ cm^2 $ ના $16$ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય $?$
$P$ કેન્દ્રિત વર્તુળ ની જીવાઓ $AB$ અને $CD$ સમાન છે. જો $ \angle APB = 100^\circ $ હોય તો $ \angle PCD $ શોધો,
વિસ્તરણ કરો:
$\left(\frac{1}{2} x+\frac{2}{3} y-\frac{3}{4} x\right)^2$
Image

બાજુમાં આઇસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલ છે. તેની ત્રિજ્યા 4 સેમી, ઊંચાઈ 15 સેમી છે. દુકાનદાર કોનનો $1 / 4$ ભાગ ખાલી રાખે છે. તો કોનના ખાલી ભાગનું ધનફળ $\pi$ ના ગુણાંકમાં શોધો.
ચતુષ્કોણ $PQRS$ માં, $ \angle P : \angle Q : \angle R : \angle S = 3 : 5 : 9 : 7 $ હોય, તો ચતુષ્કોણ $PQRS$ ના દરેક ખૂણાનું માપ શોધો.
અવયવ પાડો:
$64 x^3+125 y^3+240 x^2 y+300 x y^2$
$AD$ અને $BC$ એ રેખાખંડ $AB$ પરનાં સમાન લંબ છે. સાબિત કરો કે $CD$ એ $AB$ ને દુભાગે છે.