Question
અવયવ પાડો : $9x^2 - 30xy + 25y^2$

Answer

અહીં, $9x^2 - 30xy + 25y^2$ એ $(a-b)^2 = a^2 - 2ab + b^2$ ના સ્વરૂપમાં છે.
તેથી, $9x^2 - 30xy + 25y^2 = (3x)^2 - 2(3x)(5y) + (5y)^2$
$= (3x - 5y)^2$
$= (3x - 5y)(3x - 5y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને $95 \times 96$ ની કિંમત શોધો.
જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને કારણ આપો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો: $(-2x + 5y - 3z)^2$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો:
$y - 2 = 0$
એક ગોલકની ત્રિજ્યા $3.5 \ cm$ છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ $cm^2$ ના રૂ. $150$ લેખે શોધો.
$\frac{6}{7}$અને $\frac{5}{7}$ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
એક નળાકારનો પાયાનો વ્યાસ $7 \ cm$ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $110 \ cm^2$ છે, તો નળાકારની ઊંચાઈ શોધો.
એક ગોળાનું ઘનફળ $4851 \ cm^3$ છે, તો તેનો વ્યાસ કેટલો હશે?
$\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. જો $\angle A : \angle B = 1 : 5$ હોય, તો $\angle A$ અને $\angle B$ ના માપ શોધો.
કિંમત મેળવો:
$(1002)^2$