Question
અવયવ પાડો : $ x^3 - 27 $

Answer

$ (x-3) (x^2 + 3x + 9) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો. $ 7^{\frac{1}{2}} · 8^{\frac{1}{2}} $
નળાકાર વાસણના પાયાનો પરિઘ $132$ સેમી અને ઊંચાઈ $25$ સેમીછે. તેમાં કેટલા લિટર પાણી સમાય $? \ (1000$ સેમી$^3\  = 1$ લિટર$)$
$(103)^3$ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો.
$p(x) =$  $1\over3 $ $ x^2 + 4x - 1 $ બહુપદી માટે$ p(0) $, $P(1)$ તથા $p(3)$ શોધો .
$ \triangle ABC $ માં $AB = AC,$ $ \angle A = 2x^\circ $ અને $B = x + 10^\circ $ હોય, તો $ \triangle ABC $ ના દરેક ખૂણાનું માપ શોધો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો :$2 x+3 y=9.3 \overline{5}$
એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $25$ સેમી, $20$ સેમી અને $10$ સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
$4 \sqrt{3}+2 \sqrt{5}$ અને $6 \sqrt{3}-4 \sqrt{5}$ સરવાળો કરો
બહુપદી $ x^3 + x^2 + x +1 $ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો
કિંમત મેળવો:
$(555)^2$