Question
અવયવ પાડો:
$8 x^3-26 x^2+13 x+5$

Answer

(x - 1)(4x + 1)(2x - 5)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુ ની ત્રિજ્યા $10$ સેમી અને તીયર્ક ઉચાઇ $26$ સેમી છે. તો તેનું ઘનફળ શોધો. $(\pi =3.14)$
$ -3\over4 $ અને $ -1\over3 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5}$ હોય, તો b ની કિંમત શોધો.
રેખાખંડ $AB$ એ બીજા રેખાખંડ $CD$ ને સમાંતર છે. $O$ એ $AD$ નું મધ્યબિંદુ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે, $(i)\ \triangle AOB \cong \triangle DOC$
$(ii) \ O$ એ $BC$ નું પણ મધ્યબિંદુ થાય.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2+10 x+16$
એક શંકુના પાયાનો પરિધ $62.8$ સેમી અને ઊંચાઈ $15$ સેમી છે, તો તેનું ધનફળ શોધો. ($\pi=3.14$ લો.)
અવયવ પાડો:
$144 x^2-289 y^2$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^2-15 x+50$
સાદું રૂપ આપો. $ \frac{11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}} $
ચતુષ્કોણ $ACBD$ માં, $AC = AD$ અને $AB$ એ $< A$ નો દ્વિભાજક છે. સાબિત કરો કે $\triangle A B C \cong \triangle A B D, B C$ અને $BD$ વિશે તમે શું કહી શકો $?$