Question
અવયવ પાડો:
$x^3+12 x^2+39 x+28$

Answer

(x + 1)(x + 4)(x + 7)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગોળાફેંકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા $4.9$ સેમી છે. જો વપરાયેલ ધાતુની ઘનતા $7.8$ ગ્રામ$/$સેમી$^3$ હોય તો તેનું દળ શોધો.
$ 4t^3 + 4t^2 – t – 1 $ નો એક અવયવ $2t + 1$ છે કે કેમ તે તપાસો
$\triangle ABC$ ની સમાન બાજુઓ $AB$ અને $AC$ નાં મધ્યબિંદુઑ અનુક્રમે $E$ અને $F$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $BF = CE.$
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$x^3+5 x^2+12$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $12$ સેમી, $17$ સેમી અને $25$ સેમી છે, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $54$ સેમી છે , તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો .
જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, તો તેમની વક્રસપાટીઓનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
$\triangle A B C$ માં $\angle A=\angle C$ છે. જો BC = 3 અને $\triangle A B C$ ની પરિમિતિ 10 હોય તો ACનું માપ શોધો.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x – y = 5$
ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો $56, 58, 63, x-5, x + 1, 75, 81, 85$ નો મધ્યસ્થ $67$ હોય, તો $x$ ની કિંમત શોધો.