Question
અવયવ પાડો:
$x^3+8 x^2+9 x-18$

Answer

(x - 1)(x + 3)(x + 6)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $AC = BC$ થાય તેવું બિંદુ $C $ બિંદુઓ$ A $ અને$ B$ ની વચ્ચે હોય તો બિંદુ $C$  રેખાખંડ $AB$ નું એક મધ્યબિંદુ કહેવાય છે. સાબિત કરો કે, દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય.
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$a x^3+b x^2+c x+d$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(3 - 2x) (3 + 2x)$
$10$ સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો.$ (\pi^3.14$ લો.$)$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$2 y-3 x=14$
$8$ મી લંબાઈ, $6$ મી પહોળાઈ અને $3$ મી ઊંડાઈનો એક લંબઘન ખાડો ખોદવો છે. $1$ મી$^3$ ના $Rs. 30$ લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય $?$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$3 x=2 y+1 . \overline{5}$
જો $x+y=10$અને $x=z$ આપેલ હોય, તો સાબિત કરો કે $z+y = 10$
આકૃતિમાં જો $AB \| CD, CD \| EF$ અને $y:z = 3: 7$, છે તો $x$ નું મૂલ્ય શોધો.
$ 1\over6 $ અને $ 1\over5 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.