Question
બાદબાકી કરો : $ \frac{1}{2} - \frac{5}{12} $

Answer

$ \frac{1}{12} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ આકૃતિ ની નકલ કરો. દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
એક લાઇબ્રેરીમાં વાંચવા માટે $6$ વિદ્યાર્થી દીઠ $15$ પુસ્તકો છે, તો $20$ વિધાર્થીઓ માટે કેટલાં પુસ્તકો જોઈએ ?
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$-2x +3 = 7$
$-14, 14$ માં કઈ સંખ્યા મોટી છે ?
શોધો : $(1) 347.12 \times 2.3$      $(2) 1.008 \times 1.1$       $(3) 0.3 \times 0.02 \times 0.001$       $(4) 2.3 \times 1.1 \times 0.2$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (- 4)^{100} \times (- 4)^{20}$
શોધો : $(i) 128.9 \div1000$      $(ii) 0.5 \div1000$        $(iii) 7 \div3.5 $      $(iv) 36 \div0.2$
$4900$ અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો.
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$\frac{2x}{3} - 1 = 5$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$ $\frac{15}{3}, \frac{20}{2}$