Question
બાદબાકી કરો : $ \frac{3}{8} $ માંથી $ \frac{5}{7} $

Answer

$ \frac{-19}{56} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો:
એવી સ્થિતિ વિચારીને દરેકના ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણ આપો જે થવાની શક્યતા નથી
એક લંબચોરસની પહોળાઈ $33$ મીટર છે. જો તેની પરિમિતિ $154$ મીટર હોય, તો તે લંબચોરસની લંબાઈ અને ક્ષેત્રફળ શોધો.
$97+-67$ નો સરવાળો શોધો.
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ કોઈ એક પરિક્ષામાં મળેલ ગુણ $20$ થી વધીને $30$ થાય છે.
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $(\frac{-3}{5})$ અને $(\frac{-12}{5})$
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$\frac{2x}{3} - 1 = 5$
$40$ માંથી $12$ વિધાર્થીઓ પાસે પુસ્તક નથી, તો કેટલા ટકા વિધાર્થીઓ પાસે પુસ્તક છે ?
$14$ સેમી ત્રિજ્યાના વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.