Question
બાદબાકી કરો : $ \frac{8}{15} - \frac{3}{20} $

Answer

$ \frac{23}{60} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો $: 648$
$ 1^{100} $ અને $ 100^1 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
સરવાળો કરો : $\frac{-7}{5}$ અને $\frac{-4}{3}$
એક રમકડાના પાંચ ભાગમાંથી $2$ ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે?
કિમત શોધો : $(\frac{-2}{13}) \div \frac{1}{7}$
સરવાળો કરો : $\frac{- 2}{5}$ અને $\frac{5}{6}$
સાદું રૂપ આપો. $ (-2) \times (-3)^3 $
તમે કોઈ સંખ્યાને $6$ વડે ગુણી મેળવેલ પરિણામમાંથી $5$ બાદ કરો, તો $7$ મેળવો છો. તમે કહી શકશો કે તે કઈ સંખ્યા છે$?$ ગણતરી કરો
પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો, જેનો $(a)$સરવાળો $(-7)$ હોય.    $(b)$ તફાવત $(-10)$ હોય    $(c)$ સરવાળો $0$ હોય
એક ચોરસ બગીચા અને લંબચોરસ મેદાનના ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બગીચાની બાજુનું માપ $80$ મીટર હોય અને લંબચોરસ મેદાનની લંબાઈ $40$ મીટર હોય, તો મેદાનની પહોળાઈ શોધો.