Question
બાજરી કચ્છનો મુખ્ય પાક છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઈ. સ. $1662$ માં અહોમ લોકો મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે પરાજિત થયા હતા.
ગઢકઢંગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી.
પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારનું ખૂબ મહત્ત્વ છે.
અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે.
ગુજરાતનું સરદાર સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે.
કુતબુદીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાના દિલ્લીની ગાદીએ આવી.
ઇબ્રાહીમ લોદી લોદીવંશનો છેલ્લો બાદશાહ હતો.
ભારતમાં એકશિંગી ગેંડો કર્ણાટકનાં જંગલોમાં વસે છે.
જનજાતીના લોકો મોટે ભાગે લેખિત દસ્તાવેજો રાખતા હતાં.
ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે.