Question
બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો.

Answer

ખોટું 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધાબડધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો $?$
વરસાદ પહેલાં બાળકને પાડે છે પછી પોતે પડે છે.
રોજ સવારે ધીંગામસ્તી' કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે ?
તરલિકાને ફાયરબ્રિગેડવાળાને ફોન કરવાનું કોણે કહ્યું ? તેમણે ફાયરબ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું ?
સોમુ સાંગીના પાકીટમાં શું હતું ?
ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે.
બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઇચ્છે છે ? પછી શું થાય છે ?
સામા પટેલને બધાં વૃક્ષો કેમ ઉછેરવાં હતાં $?$
જો કોઈનાં મમ્મી ધાબડધીંગી જેવાં અને પપ્પા પહેલવાન જેવા હોય તો તમે તેઓની સાથે શી/ કેવી વાતચીત કરો $?$
ઓચ્છવલાલે તરલિકાને પૂછ્યું, “નાગદાદાએ દેખા દીધી છે ?” ત્યારે તરલિકાએ શું કહ્યું ?