Question
બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.

Answer

“વિષમ આવૃત્તિ$-$વિતરણમાં અંતિમ ચતુર્થકો $Q_1$ અને $Q_3$ મધ્યસ્થ $M$ થી સમાન અંતરે આવેલા હોતા નથી.” આ આધારથી બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ગુણોત્તર-શ્રેણીનું n મું પદ $T _n=4^{n+1}$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
પ્રસારની વ્યાખ્યા લખો.
એક ચલ $x$ નો મધ્યક $17$ છે. ચલ $y = x - 4$ નો મધ્યક કેટલો થશે $?$
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા$-$જુદા દિવસોનું મહત્તમ તાપમાન $($સેન્ટિગ્રેડ$)$ માં નીચે પ્રમાણે નોંધાયું. $43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1$ મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય $?$
વર્ગલંબાઈ નિશ્ચિત હોય ત્યારે વર્ગોની સંખ્યા કેવી રીતે નક્કી કરશો $?$
$(x+a)^{n}$ ના વિસ્તરણનું પ્રથમ પદ જણાવો.
$'\text{TUESDAY}\ ’$ શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે $?$
ગુણોત્તર શ્રેણીનું શ્રેણીસૂત્ર એટલે શું ?
માહિતીનું ગુણાત્મક વર્ગીકરણ કરવાથી શું મળે ?
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું ક્યું માપ ધ્યાનમાં લેવામાં આવે છે ?