Question
ભાગાકાર કરો : $\frac{11}{16} \div \frac{-33}{8}$

Answer

$-\frac{1}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સ્કર્ટની પડતર કિંમત રૂ $250$ અને રૂ. $150$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
એક રમકડાના પાંચ ભાગમાંથી $2$ ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે?
નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો $: 10pq, 7p, 8q, -p^2q^2, -7pq, -100q, -23, 12q^2p^2, -5p^2, 41, 2405p,78pq,13p^2q,qp^2,701p^2 $
જો $P = - 10$ હોય, તો $p^2 - 2p – 100$ ની કિંમત શોધો
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: p^3 \times p^2$
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^4 \times 3^4 $
શોધો : $(i) 128.9 \div1000$      $(ii) 0.5 \div1000$        $(iii) 7 \div3.5 $      $(iv) 36 \div0.2$
પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો :
$8 \times 49 \times(-125)$
જેની પરિમિતિ $260$ મીટર છે તેવા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો.
$x = 0$ માટે $2x^2 + x - a$ ની કિંમત $5$ હોય, તો $a$ ની કિંમત શોધો $:$