Question
ભાગાકાર કરો : $\frac{-51}{64} \div \frac{85}{96}$

Answer

$\frac{-9}{10}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: a^2 + ab + 2 $
ત્રિકોણનું ક્ષેત્રફળ $1256\ mm^2$ અને ઊંચાઈ $31.4$ મિમી હોય તો આધાર શોધો.
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 4a - 1 + b + c$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$15 - 4a = 3$
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: x^3+x^2 y^2$ 
નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{XYZ}$ માટે $\angle \mathrm{B}=\angle \mathrm{X}, \mathrm{AB}=\mathrm{XZ}$ અને $\angle \mathrm{A}=\angle \mathrm{Z}$, તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$ એકરૂપતા છે. શરત $: ............$
ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો:
$1) 3n - 2 = 46 $      $2) 5m + 7 = 17$
$3) \frac{20p}{3} = 40$      $ 4) \frac{3p}{10} = 6$
આપેલ આકૃતિ ની નકલ કરો. દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
આપેલ આકૃતિ ની નકલ કરો. દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
જેની પરિમિતિ $200$ મીટર અને પહોળાઈ $30$ મીટર છે તે લંબચોરસ પ્લૉટનું ક્ષેત્રફળ શોધો.