Question
ભાગાકાર કરો : $\frac{5}{18} \div \frac{-10}{27}$

Answer

$\frac{-3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle PQR$ માં $Q$ કાટખૂણો છે $PR = 10, QR = 6$ છે, તો $PQ$ શોધો.
એક લોકલ ક્રિકેટ ટિમ એક સીઝનમાં $20$ મેચ રમે છે. તેમાંથી $25\%$ મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે ?
આપેલ બીજગણિતીય પદાવલિ $3n + 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
સરવાળો શોધો $54+ (-114)$
બાદબાકી કરો : $ \frac{5}{9}$ માંથી $\frac{7}{8}$
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $ 3^5 $ અને $ 5^3 $
ગણિતની એક પરીક્ષામાં ($25$ ગુણમાંથી) $15$ વિધાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે:
$19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24,12, 20$
આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. આ બંને સમાન છે?
$-56, -43$ માં કઈ સંખ્યા મોટી છે ?
એક સ્કર્ટની પડતર કિંમત રૂ $250$ અને રૂ. $150$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
કિમત શોધો : $(-4) \div \frac{2}{3}$