Question
ભાંગી પડવું

Answer

અર્થ : હિંમત હારી જવી, હતાશ થઈ જવું
વાક્ય : કમાતો દીકરો અચાનક મરી જવાથી નગરશેઠ ભાંગી પડયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free