Question
ભારિત મધ્યક ક્યાં સંજોગોમાં મેળવવામાં આવે છે ?

Answer

જ્યારે આપેલી માહિતીના અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે ભારિત મધ્યક મેળવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free