Question
ભદ્રંભદ્ર કપાળે શું લગાવ્યું છે ?

Answer

ભદ્રંભદ્ર કપાળે કંકુનો લેપ લગાડેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભરબજારે ઊભા રહીને રમજુ મીરે કયો રાગ ઉપાડ્યો ?
’ખેડા ડીસ્ટ્રીક મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમીટેડ ‘નામની સંસ્થા કુરિયનનાં આણંદ માં આગમન પહેલા કોના નેતૃત્વમાં કાર્યરત હતી?
બળદગાડાનાં બળદ શાથી સાવ જુદા તારી આવતા હતા ?
કુરિયને ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એના માટે આ મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી ?
સર અમલ દીકરા દીપકને તે પડી ગયો તેના કારણ અંગે કયું તર્ક જણાવે છે?
ડો, વર્ગીસ કુરિયન દ્વારા સ્થાપવામાં આવેલું ‘અમૂલ’ સંસ્થાનું વૃક્ષ આજે કોને કોને આજીવિકારુપી છાયંડો આપે છે.
સર અમલ દેરાસરીનાં બંગલાનુ ટૂંકમાં વર્ણન કરો.
ગવરીની માતાએ ગવરીને શેમાંથી બે ઘૂંટડા પાણી પાયું ?
”સસ્તું ભાડું અને સિદ્ધપુર ની જાતરા “ લેખક કોને જણાવે છે ?
મહાબળેશ્વર જવા માટે સર્વજ્ઞભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે?