Question
બહેન ભાઈ વિષે વધારે નહિ કહેવાનું શા માટે કહે છે$?$

Answer

બહેન ભાઈના જીવનમાં સંપત્તિ, શિક્ષા અને આયુષ્ય બધું જોઈને ખુશ થઈ હોવાથી આથી વિશેષ ભાઈ માટે કહેવાનું ના કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free