Question
ભણકારા વાગવા

Answer

આભાસ થવો 
વાક્ય : નવરાત્રિમાં ગરબા રમી ઘરે આવ્યા બાદ પણ સાક્ષીના કાનમાં મ્યુઝિકના જ ભણકારા વાગતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free