Question
બહુપદી $p(x) = x^3-3x^2+ 8x + 12 $ માટે $p (-1) = .........$

Answer

$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં જો $OA =5$ સેમી, $AB =8$ સેમી અને OD એ ABને લંબ હોય, તો $CD =$ __________. (2 સેમી, 3 સેમી, 5 સેમી)
Image
$X-$અક્ષ $........$ બિંદુમાંથી પસાર ન થાય. $((5, 0), (-5, 0), (0, 5) )$
વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો $...............$ કહે છે.
જો $(-1, 6)$ એ $ax + y = 3$ના આલેખ પરનું બિંદુ હોય, તો $a = ........ (- 3, 3, 5)$
ઘનને $...........$ પરિમાણ હોય છે$. ($એક, બે, ત્રણ$)$
એક ખૂણાનું માપ તેના પૂરકકોણના માપથી ચોથા ભાગનું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય, $(36^\circ , 144^\circ , 18^\circ )$
યામ $-$ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ $........$ છે . $(30^\circ , 60^\circ , 90^\circ )$
$ \triangle PQR $ માં $PQ = 7$ સેમી અને $PR = 9$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $...........$ સેમીથી અધિક જ હોય. $(18, 20, 25)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
બિંદુ (7, -5)નું x-અક્ષથી અને y-અક્ષથી લંબઅંતરનો સરવાળો ___________ થાય. (7, 5, 12)