Question
ભૂત પકડવા બાળકોએ કેવા કેવા રસ્તા વિચારેલા?

Answer

ભૂત પકડવા બાળકોએ જાતજાતના રસ્તા વિચારેલા, કેટલાંકે ભૂતને પાંજરામાં પૂરી દેવાનું વિચારેલું ને એના માટે એ લોકો પતંગિયાનું પાંજરું લઈ આવેલાં. કેટલાંકે ભૂતને બાંધી દેવાનું વિચારેલું ને એના માટે એ લોકો દોરડું લઈને આવેલાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free