Question
બિંદુ $ \big(\frac{-7}{2}, \frac{5}{2}\big) $ એ $........$ ચરણમાં હોય.

Answer

દ્રીતીય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(729)^{\frac{1}{3}}$ = ______________ (7, 9, 11)
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $................$ સેમી અંતરે હોય. $(6, 5, 6.5)$
જે વિધાન સાબિત કરવામાં આવે તેને_________ કહે છે.
જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $................$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$
$ \triangle PQR $ માં $PQ = 7$ સેમી અને $PR = 9$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $...........$ સેમીથી અધિક જ હોય. $(18, 20, 25)$
$ \angle X'OY' $ ના અંદરના ભાગને $........$ ચરણ કહે છે.
આપેલ વર્ગની ઊર્ધ્વસીમા અને અધઃસીમાના તફાવતને __________ કહે છે. (મધ્યકિંમત, વર્ગલંબાઈ, સીમાબિંદુ)
અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= .................$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ __________ હોય છે. (સમાન, અસમાન, શૂન્ય)
સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ________ છે. (સમાન, પૂરકકોણ, કોટિકોણ)