Question
બિંદુ( $\frac{7}{2}$, $\frac{5}{2}$ ) આ ________ ચરણમાં હોય છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય)

Answer

પ્રથમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી $ \frac{2}{3} $ ગણું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય . $(36^\circ , 18^\circ , 45^\circ )$
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $= ...................$
જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $................$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$
$\sqrt{49}$ = _______ $(-7,7, \pm 7)$
$7$ સેમી ત્રિજ્યા અને $21$ સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ $................cm ^3$ થાય. $(1087, 1078, 3234)$
યુક્લિડે રેખાખંડ માટે_________ શબ્દનો પ્રયોગ કરેલ છે.
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અનુકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, કોટિકોણ)
બહુપદી $5x - 10$ નું શુન્ય $........$ છે.
$20 $ સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $............... \pi \ cm^2 $ થાય. $(400, 1600, 1200)$
$a$ ધારવાળા સમઘનનું ઘનફળ $ = ................. (6a^2 , a^2, a^3)$