Question
બિસ્મિલ્લાખાંને કઈ કઈ કલા હસ્તગત હતી ?

Answer

બિસ્મિલ્લાખાંને શરણાઈ વગાડતા, ગીત ગાતા તેંજ લાકડામાંથી શરણાઈ બનાવતાં આવડતું હતું. આમ વિવિધ કળા તેમને કલા તેમને હસ્તગત હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દીવો કરવા દીવાસળી શોધતા પ્રભાશંકરને એક દાબડામાંથી શું જડ્યું ?
બુધાની માતાને મન પોતાના પેટનો કયો વિજય હતો ?
ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કાબુ, મુંબઈથી ખંભાત શા માટે આવતી હતી ?
બિસ્મિલ્લાખાંને શરણાઈવાદન સિવાય, શેનો શોખ હતો ?
લેખકના માતાજી પાસે લેખકના નાના તેમજ મંદિરની ભક્તમંડળી શું શું વંચાવતા ?
બાપ અને દીકરો – એક લુંટારો અને બીજો રક્ષક, પાઠના આધારે જણાવો – લુંટારો કોણ અને રક્ષક કોણ ?
પૂંજા મેજરના મોટાભાઈ અને પત્નીનું નામ જણાવો.
કુસુમ બુદ્ધિધન અને ચંદ્રકાન્તભાઈ સાથે લગ્ન ના કરવા અંગે કોને કોને સમજાવવા સુંદરને જણાવે છે ?
બિસ્મિલ્લાખાંને રિયાઝ કરવાનું ક્યાં વધારે ફાવતું ?
શરણાઈ શાના વગર શરૂ કરી શકાતી નથી ?