Question
ચૌદ પૉઇન્ટ સાતને દશાંશમાં $14.7$ લખાય.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય , તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય .
$4$ થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ $8 $ થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ.
અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવો હોય છે: $1$ અને તે સંખ્યા પોતે. તેથી, આપેલ વિધાન ખોટું છે.
$3 \text{ cm}$ લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ $12 \text{ cm}^2$ થાય.
જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો $90^\circ $ કરતાં વધુ હોય , તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય .
ઉમાની હાલની ઉંમર $x$ વર્ષ છે, તો $5$ વર્ષ પહેલાં તેની ઉંમર $x - 5$ વર્ષ હોય.
ચતુષ્કોણ એ ખુલ્લો બહુકોણ છે.
ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે.
વર્તુળની ત્રિજ્યાનું એક અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય.
રેખાખંડ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલ છે.