Question
છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઊગ્યો ?

Answer

જ્યાંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું, તે કંટ્રોલ- રૂમમાં, છોટુના પપ્પા તેને લઈ આવ્યા, તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free