Question
છોટુના પપ્પા, એની વહારે ક્યારે આવ્યા?

Answer

દસ ગણવેશધારી જ્યારે છોટુને ઘેર મૂકી ગયા અને એની મમ્મીએ કડક શબ્દોમાં એનો ઊઘડો લીધો, ત્યારે છોટુના પપ્પા એની વહારે આવ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free