Question
છુટક વેપારી કોને કહે છે?

Answer

જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીને ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ નાની માત્રામાં વેચે છે, તેને છુટક વેપારી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free