Question
ચિરયુ યુવાન જ રહેતાં કેવી રીતે રહેવા લાગ્યો ?

Answer

ચિરાયુ યુવાન જ રહેતાં મોજશોખમાં રહેવા લાગ્યો. એક રાજકુંવરીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લાલદાસ શેઠે કેવી રીતે અનુમાન કર્યું કે અખો જે કંઠી ઘડી રહ્યો છે, તે કોઈ ઘરાકની નથી ?
એથેન્સ અને સપાર્ટા વચ્ચેના યુદ્ધમાં કોણ જીત્યું ?
લેખકનું વતન ક્યાં હતું ? તેઓ ક્યાં રહેવા આવ્યા હતા ?
રાજારાણીનાં આવા દુઃખદ શબ્દોની ચિરાયુ પર શી અસર થઈ ?
પ્રભાશંકરે કઈ પરિક્ષા પાસ કરી ? પાસ થયા પછી એમને કેટલા વર્ષે ક્યાં નોકરી મળી ?
સોક્રેટીસ પર એથેન્સનો યુવકવર્ગ શા કારણે ખુશ રહેતો ?
મોતની સજા પામેલા સોક્રેટીસને ભાગી જવાની યોજના સમજાવા કોને મીક્લવાનું સૌએ નક્કી કર્યું ?
બિસ્મિલ્લાખાંના મામાની પાર્ટી કયા નામથી ઓળખાતી ?
‘ગાડીત’ શબ્દનો અર્થ ‘મોરના ઈંડા’ પાઠના આધારે જણાવો.
પૂંજા ભગતને કઈ પળોજણ ન હતી ?