Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(ઢોસો, બટાકાવડાં, ફૂલવડી)
Image
વાક્યોને વાર્તા મુજબનો ક્રમ આપો :
એક વાંદરાએ તળાવમાં ચાંદાનો પડછાયો જોયો.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(ચેવડો, પેંડા, ખમણ)
Image
આ શબ્દના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો : ઊંચે (ઘંટ, ઉપર)
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
'ત્ર'વાળા શબ્દોફરતે ∆,'ઋ' વાળા શબ્દો ફરતે Ο અને 'શ્ર'વાળા શબ્દો ફરતે ▭ કરો:
શ્રીખંડશ્રીમાનચૈત્રઋણમસ્તી
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર'  લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
પતરંગાને રમત રમવી હતી એટલે તે 'મસ્તી કી પાઠશાલા'માં ગયો.
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કોણ પૂછી શકે?
બધાંને રસોઈ પીરસું?
'સિંહ અને સસલું' વાર્તા વર્ગમાં કહો.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
‘દરિયાકાંઠે' કવિતામાં આવેલા નીચેના શબ્દો વાંચો. તેમાં બીજા ચાર-પાંચ શબ્દો ઉમેરો:
(૧) શંખ, (૨) છીપલું, (૩) માળા, (૪) કાગળની હોડી, (૫) રેતીના બંગલા, (૬) આકાશ, (૭) માછલી, (૮) પાણી, (૯) રેતી, (૧૦) ઢીંગલી, (૧૧) ખુરશી, (૧૨) ટેબલ, (૧૩) સૂર્ય, (૧૪) ‾‾‾‾‾‾‾‾, (૧૫) ‾‾‾‾‾‾‾‾, (૧૬) ‾‾‾‾‾‾‾‾, (૧૭) ‾‾‾‾‾‾‾‾, (૧८) ‾‾‾‾‾‾‾‾
આ શબ્દના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો : દરવાજો (નાનું, બારણું)
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾