MCQ
ચક્રીય ચતુષ્કોણ ABCD માં $\angle A : \angle B : \angle C : \angle D =$ શક્ય છે.
  • A
    $2: 3: 2: 3$
  • B
    $4: 5: 6: 3$
  • $3: 4: 6: 5$
  • D
    $4: 6: 3: 5$

Answer

Correct option: C.
$3: 4: 6: 5$
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4 x^2-28 x+49=(\ldots \ldots . .)^2$
$ \angle ABD $ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 110^\circ $ અને $ \angle ACE = 150^\circ $ હોય, તો $ \angle A = ..……$
રેખાઓ l ॥ m છે, અને t છેદિકા છે. જો અનુરૂપ ખૂણાઓમાંથી એક $75^{\circ}$ હોય, તો તેના અંતઃકોણનું ખૂણાનું માપ જણાવો.
$ [\sqrt{3} – \sqrt{2}]^2 $ એ $.........$ સંખ્યા છે.
$ ∆ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે . તેમાં $ BC = 8$ સેમી તથા $ AB = AC = 5$ સેમી છે , તો $ ∆ABC $ નું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
$P$  અને $\angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = 2x – 5 $ અને $ \angle Q = 3x + 10 $ છે , તો $ \angle Q = . . . . . . . . .$
એક ગોળાનું ઘનફળ $ 4.5 \pi \ cm^3 $.છે , તો ગોળાનો વ્યાસ $=.........$ સેમી.
અવલોકનો $x+5, x+3, x+11, x+1$ નો મધ્યક $…………..$ છે.
સમાંત૨બાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $P$ બિંદુમાં છે છે. જો $ PA = 3.8$ સેમી અને $PB = 5.2$ સેમી હોય, તો $BD = …………$ સેમી.
બિંદુ $.........$ એ સમીકરણ $3x -5y = 15$ ના આલેખ પર આવેલ છે.